Thursday 16 March 2023

ગણિત વિજ્ઞાન મંડળ અંતર્ગત બાળકો દ્વારા વિવિધ TLM બનાવવાની પ્રવૃત્તિ

28-2-2023 ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અંતર્ગત ક્વિઝ સ્પર્ધા કરવામાં આવી. બાળકોએ બધી જ સ્પર્ધાઓમાં ખૂબ જ ઉત્સાહકથી ભાગ લીધો તેમને ખૂબ જ મજા આવી બધી જ પ્રવૃત્તિ કરવામાં.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પ્રવૃત્તિ

28-2-2023 ના રોજ

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અંતર્ગત પ્રવૃત્તિ

ગણિત વિજ્ઞાન મંડળ અંતર્ગત પ્રોજેક્ટ કાર્ય