પ્રાથમિક કન્યા શાળા નં.૨, સિદ્ધપુર
Friday, 28 December 2018
માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સાહેબના હસ્તે નવીન મકાન ઇ- ખાતમુહુર્ત તા.૨૫.૧૨.૨૦૧૮
તારીખ ૨૫/૧૨/૨૦૧૮ ના રોજ માન પ્રમુખશ્રી , નગરપાલીકા સિધ્ધપુર તથા SMC સભ્યશ્રી વર્ષાબેન પંડ્યાની ઉપસ્થિતિમાં માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સાહેબના હસ્તે આપણી શાળાનું નવીન મકાન ઇ- ખાતમુહુર્ત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સમગ્ર શાળા સ્ટાફ પરિવાર, વિદ્યાર્થીઓ, SMC સભ્યો તથા વાલીગણ ઉપસ્થિત રહ્યાં હતાં.
તાલુકા કક્ષાએ વિજ્ઞાન પ્રદર્શનમાં શાળાની કૃતિ - નકામી પ્લાસ્ટીકની બોટલોમાંથી કલાકૃતિનું સર્જન
શાળા પરિચય
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)
ગણિત વિજ્ઞાન મંડળ અંતર્ગત બાળકો દ્વારા વિવિધ TLM બનાવવાની પ્રવૃત્તિ
પ્રવાસ 4-1-2023
વિજ્ઞાનના સાધનોનું પ્રદર્શન 17-1-2023
વૃક્ષારોપણ કાર્યક્રમ તા.01/08/2019
શાળાના પરિસરમાં આજરોજ 30 નવા તુલસીના છોડ બાળાઓ તથા શિક્ષકશ્રીઓ દ્વારા વાવવામાં આવ્યા.