તારીખ ૨૫/૧૨/૨૦૧૮ ના રોજ માન પ્રમુખશ્રી , નગરપાલીકા સિધ્ધપુર તથા SMC સભ્યશ્રી વર્ષાબેન પંડ્યાની ઉપસ્થિતિમાં માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સાહેબના હસ્તે આપણી શાળાનું નવીન મકાન ઇ- ખાતમુહુર્ત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સમગ્ર શાળા સ્ટાફ પરિવાર, વિદ્યાર્થીઓ, SMC સભ્યો તથા વાલીગણ ઉપસ્થિત રહ્યાં હતાં.
No comments:
Post a Comment