બાળમેળાની ઉજવણી
સદર શાળામાં તા.26/06/2019ના રોજ બાળમેળાની ઉજવણી કરવામાં આવી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની બાળાઓ દ્વારા કરવામાં આવ્યું હતુ.
જેમાં ધોરણ ૧ થી ૫ માં માટીકામ, છાપકામ, ચીટકકામ,ચિત્રકામ, રંગપુરણી, કાગળકામ,બાળવાર્તા, બાળ રમતો, અભિનય ગીત તેમજ ધોરણ ૬ થી ૮ માં ફ્યુઝ્ બાંધવો, સ્કુ લગાવવો, કૂકર બંધ કરવું, ખિલ્લી લગાવવી, શરીર સ્વચ્છતા, આનંદ મેળો, વસ્તુ વેચાણ, વજન ઉંચાઇ વગેરે જેવી પ્રવૃતિઓ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના તમામ બાળકોએ આનંદ અને ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
No comments:
Post a Comment