Saturday 3 August 2019

ENGLISH ક્વીઝ સ્પર્ધા 23/07/2019

શાળામાં ધોરણ 6 થી 8 ની વિદ્યાર્થીનીઓ માટે તા.23/07/2019 ના રોજ અંગ્રેજી ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ.શાળાના ભાષા શિક્ષક બહેનશ્રી ગીતાબેન દ્વારા સમગ્ર આયોજન તથા સંચાલન કરવામાં આવ્યુ હતુ. તમામ વિદ્યાર્થીનીઓએ ખૂબ જ આનંદ અને ઉત્સાહપૂર્વક તેમાં ભાગ લીધો.


No comments:

Post a Comment